ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉત્તર પ્રદેશ: ગાઝિયાબાદમાં મહિલાની આત્મહત્યાનો વિડિયો વાયરલ - Woman commits suicide

By

Published : Jul 15, 2021, 11:48 AM IST

ગાઝિયાબાદ : ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારની પોશ સોસાયટીમાં આવેલા એક બિલ્ડીંગના 9માં માળ પરથી એક મહિલાએ અજાણ્યા કારણોસર આપઘાત કર્યો હતો. ગેલેરીમાં ઉભેલા એક પુરુષે તે મહિલાને બચાવવાના ખૂબ પ્રયાસ કર્યા અને મહિલાનો હાથ પણ પકડી લીધો પણ મહિલાનો હાથ છૂટી ગયો અને મહિલાનુ નીચે પટકાવવાને કારણે મૃત્યું થયું હતું. આ ઘટનનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમા જોઈ શકાય છે કે મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે અને એક વ્યક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક જ ક્ષણમાં મહિલાનો હાથ છૂટી જાય છે.

ABOUT THE AUTHOR

...view details