અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ - અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતાં. જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થવા જઈ રહી છે. જ્યાં બંને દેશોના પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યાં છે.