‘ખાસદાર સાંસદ’ મહોત્સવ ભારતીય ક્રિકેટ હાર્દિક પંડ્યા રહ્યો હાજર - નાગપુરમાં સાંસદ મહોત્સવ ઉજવાયો
નાગપુરઃ ‘ખાસદાર સાંસદ’ મહોત્સવમાં ભારતીય ક્રિકેટ ટીમનો ધૂઆધાર ક્રિકેટર હાર્દિક પંડ્યાં હાજર રહ્યો હતો. જ્યાં તેને વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં, ત્યારબાદ તે કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી અને CM દેવેન્દ્ર ફડણવીસની સાથે ક્રિકેટ રમ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.