હું શાકાહારી છું, મને શું ખબર ડુંગળીનો ભાવ શું ચાલે છે ! - હું શાકાહારી છું
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બાદ વડાપ્રધાન મોદીના વધુ એક પ્રધાને ડુંગળની ભાવ પર વિચિત્ર નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, હું તો શાકાહારી છું, મેં ક્યારેય ડુંગળી ખાધી જ નથી, ડુંગળીની કિંમત પર મને શું ખબર હોય. તેથી આ બાબતે હું શું બોલું.