ગુજરાત

gujarat

ETV Bharat / videos

દુષ્કર્મ સાથે જોડાયેલા કેસમાં બે મહિનામાં જ નિવારણ લાવવા મોદી સરકાર ભલામણ કરશે: કાયદા પ્રધાન - union law min rs prasad

By

Published : Dec 7, 2019, 8:15 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારના રોજ કહ્યું હતું કે, દેશભરમાં મહિલાઓ સાથે થઈ રહેલા ગુનામાં ઝડપથી નિવારણ લાવવા માટે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની જરુર છે.

ABOUT THE AUTHOR

...view details