MPના પન્નામાં પેસેન્જર બસ પલટી, 2ના મોત, 21 ઘાયલ - A ACCIDENT IN PANNA DISTRICT
પન્નાઃ મધ્યપ્રદેશના બ્રિજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામખારીયા ગામ નજીક પેસેન્જર બસ પલટી જતા બે સ્કૂલના વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાંં. જ્યારે 21 લોકો ઘાયલ થયા હતાં. જેની પન્નાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, એમ કહેવાય છે કે, બસ પહરીખેરાથી પન્ના તરફ આવી રહી હતી અને આ બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ ઇજાગ્રસ્તો પૈકી સ્કૂલના વિદ્યાર્થીઓ છે, જેઓ પન્ના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.