મધ્યપ્રદેશના શાજાપુરમાં બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો બળીને ખાખ - આગરા મુંબઇ હાઇવે
મધ્ય પ્રદેશ/શાજાપુરઃ આગરા મુંબઇ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માતમાં બન્ને ટ્રકમાં આગ લાગી હતી અને આ આગના કારણે 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ટ્રકમાં 1500 મુરધીઓ હતી.