છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહાકુંભ યોજાયો - આદિવાસી ન્યુઝ
રાયપુરઃ છત્તીસગઢમાં નૃત્યના મહાકુંભનો આજે બીજો દિવસ છે. આ મહોત્સવમાં કેટલાય રાજ્યોના આદિવાસી કલાકારો ભાગ લઈ રહ્યાં છે. અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, કેરળ, અંડમાન-નિકોબાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરથી આવેલા કલાકારો સામેલ થયા. આશરે 1800 કલાકાર આ ડાંસ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યાં છે.
Last Updated : Dec 28, 2019, 11:13 PM IST