EXCLUSIVE: અયોધ્યામાં રામ મંદિર જોવું એ મારું પ્રિય સ્વપ્ન: કલ્યાણસિંહ - ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહ સાથે ખાસ વાતચીત રામ મંદિર નિર્માણ
પવિત્ર શહેર અયોધ્યા 5 ઓગસ્ટે થનારા ઐતિહાસિક ભૂમિપૂજન સમારોહ પછી રામ મંદિરના નિર્માણની શરૂઆત માટેની તૈયારીઓ થઈ જશે. આ અંગે ઇટીવી ભારત સાથે વાત કરતાં ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જોવું એ મારું પ્રિય સ્વપ્ન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કર સેવકો પર ગોળીબાર નહીં કરવાના આદેશ આપવા બદલ તેઓ પોતાને દોષિત નથી માનતા. જુઓ સમગ્ર વાતચીત...