કોંગ્રેસની આગેવાની સંભાળવા માટે ગાંધી પરિવારના સિવાયના નેતાઓ માટે ઉત્તમ સમય: નિરજા ચૌધરી - નિરજા ચૌધરી સાથે વાતચીત
ન્યૂઝ ડેસ્કઃ ઇટીવી ભારતના એડીટર નિશાંત શર્માએ પોલીટીકલ ટિપ્પણીકાર નિરજા ચૌધરી સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં ચાલી રહેલી પાર્ટીનું ઘમાસાણ હવે તેના અસ્તિત્વ પર આધારિત છે, જે કોંગ્રેસ પાર્ટી મોડી-મોડી લડી રહી છે. રાજસ્થાનમાં રાજનીતિક ઉથલ પાથલ વચ્ચે ચૌધરીએ કહ્યું કે, બિન ગાંધી માટે કોંગ્રેસની બાગડોળ સંભાળવા માટે સમયની જરૂર છે. જુઓ સમગ્ર વાતચીત અમારા આ વિશેષ એહવાલમાં....