ગુજરાત

gujarat

પોલસકર્મીએ મહિલા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા લોકોએ લમધાર્યો

By

Published : Jul 4, 2020, 9:40 PM IST

રાજસ્થાનઃ ભરતપુરના પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં રજા પર આવેલા પોલીસકર્મી રવિ શર્માએ એક મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવીને રવિ શર્માને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોના જણાવ્યા મુજબ આરોપી રવિ નશામાં ચુર હતો, મહિલા તેને મિઠાઈ આપવા આવી ત્યારે તેની સાથે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આરોપીને માર મારી પોલીસને સોંપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details