નાસિકમાં રાત્રે સુતેલા કુતરાને ઉઠાવીને લઈ ગયો દીપડો - NASHIK UPDATES
મહારાષ્ટ્રના નાસિકમાં એક મકાનમાં સ્થાપિત CCTV કેમેરામાં કૂતરાની શિકાર કરતા દીપડાની તસવીર કેદ થઈ છે. વીડિયોમાં દિપડો ઘરની બાલ્કનીમાં સૂતેલા કૂતરાનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે. દીપડાએ કૂતરાને ગળાથી પકડ્યો અને તેને જંગલ તરફ ખેંચીને લઈ ગયો હતો.