ગુજરાત

gujarat

ETV Bharat / videos

ધ ગુજરાતી વેલફેર સોસાયટીનો દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ રામોજી ફિલ્મ સિટી ખાતે યોજાયો - The reunion was held at Ramoji Film City

By

Published : Nov 17, 2021, 7:30 PM IST

Updated : Nov 18, 2021, 11:54 AM IST

હૈદરાબાદ : ધ ગુજરાતી સોશિયલ વેલફેર સોસાયટી હૈદરાબાદના ઉપક્રમે દિવાળી સ્નેહમિલનનું રામોજી ફિલ્મસિટીમાં ભવ્ય આયોજન કરાયું હતું. આ દિવાળી સ્નેહમિલનમાં ધણી મોટી સંખ્યામાં સોસાયટીનાં મેમ્બર આવ્યાં હતાં અને રામોજી ફિલ્મસીટીમાં બાળકો સહિત સૌ કોઇએ આનંદ પ્રમોદ કર્યો હતો. બાળકોથી માંડીને વડીલોએ રામોજી ફિલ્મ સીટી જોયાનો હરખ વ્યકત કર્યો હતો અને આ ભવ્ય આયોજન બદલ સોસાયટીના પ્રમુખ સહિત સર્વે કમિટી સભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Last Updated : Nov 18, 2021, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details