મહારાષ્ટ્ર: થાણેનું ગોડાઉન ભડકે બળ્યું, કોઈ જાનહાનિ નહીં - અગ્નિશામક દળ
મહારાષ્ટ્રઃ થાણેમાં મંગળવારે સવારે એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આપાતકાલિન પરિસ્થિતીને પહોંચી વળવા અગ્નિશામક દળ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.