Exclusive: તેલંગણાના IGP સ્વાતિ લકારાએ કહ્યું- 'લોકોની માનસિકતા બદલવી જરૂરી' - SHE TEAM HEAD SWATHI LAKRA
હૈદરાબાદઃ તેલંગણાના IGP (ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ) સ્વાતિ લકરાએ કહ્યું કે, દિશા જેવી ઘટનાઓને અંકુશમાં લેવા બેરોજગાર યુવાનો પર ધ્યાન આપવાની જરૂર છે અને ગ્રામજનો, સરકારી સંસ્થાઓની સહાયથી પુખ્ત વયના લોકોની માનસિકતા બદલવી જરૂરી છે.