ગુજરાત

gujarat

ETV Bharat / videos

પશ્ચિમ બંગાળ: બેરોજગારીને લઇ કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોનું પ્રદર્શન - કોમ્યુનિસ્ટ પાર્ટી

By

Published : Sep 13, 2019, 4:59 PM IST

હાવડા: પશ્ચિમ બંગાળમાં બે પાર્ટીઓ બેરોજગારીને લઇને પ્રદર્શન કરી રહી છે. યુથ વિંગ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા રાજ્યમાં બેરોજગારીને લઇને ઠેર-ઠેર પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. જેને શાંત કરવા માટે રાજ્યની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details