કોરોના વાઇરસના વેશમાં આવેલ સામાજિક કાર્યકરે લોકડાઉન અંગે જાગૃતિ ફેલાવી - Social activist disguised as virus involves in awareness on lockdown.
પુડ્ડુચેરી : સામાજિક કાર્યકર્તા સારાવનને પોતાને એક વાયરસનો વેશ ધારણ કરીને કોરોના વાઇરસ પર જાગૃતિ લાવવામાં એક નવી પહેલ હાથ ધરી હતી. તેણે માસ્ક જેવા હેલ્મેટથી પોતાનો વેશ ધારણ કર્યો હતો. જેમાં લોકોએ તેની પ્રશંસા કરી હતી. તે વાહનોમાં ફરતા લોકોને રોકે છે. તેમજ આ વાઇરસની ગંભીરતા વિશે જાણકારી પણ આપે છે.