ગુજરાત

gujarat

By

Published : Oct 13, 2019, 7:48 PM IST

Updated : Oct 13, 2019, 8:09 PM IST

ETV Bharat / videos

PM મોદીની ભત્રીજીનું પર્સ ચોરનારો પોલીસની પકડમાં, જુઓ વિશેષ અહેવાલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની ભત્રીજી દમયંતીબેનની સાથે દિલ્હીમાં લૂંટપાટની ઘટના બની હતી. પોલીસે પર્સ ઝૂંટનારા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી છે. દમયંતીબેનની સાથે આ ઘટના રાજધાની દિલ્હીના પૉશ વિસ્તાર સિવિલ લાઇન્સમાં બની હતી.
Last Updated : Oct 13, 2019, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details