Exclsuive interview: કારગિલ યુદ્ધ અને ગલવાન ઘાટી યુદ્ધ વચ્ચે ઘણી સમાનતા - પૂર્વી લદ્દાખમાં ચીની ઘુસણખોરી
પૂર્વી લદ્દાખમાં ચીની ઘુસણખોરી અને 1999ના કારગિલ યુદ્ધ વચ્ચે ઘણી સમાનતાઓ છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ જે રીતે રણનીતિ તરીકે મહત્વની જગ્યાઓ પર કબ્જો કર્યો હતો, તેમ જ ચીને ગલવાન ઘાટી અને પેંગોંગ ત્સો વિસ્તારમાં અનેક વ્યૂહાત્મક સ્થાનો પર કબ્જો કર્યો છે. એ માટે સંભાવના નથી કે, લદ્દાખથી ચીની ઘુસણખોરી જલ્દી સમાપ્ત થઇ જાય.