ચીનને સંદેશ: 'ડ્રેગન' પર સિંહનો હુમલો, છપરાના રેતીના કલાકારે રેતી પર કંડારી કલાકૃતિ - બિહારમાં ચીનની એપ્સ પ્રતિબંધને સમર્થન
બિહાર: ભારત-ચીન સરહદ વિવાદમાં હિંસક અથડામણમાં દેશના 20 સૈનિકો શહીદ થયા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં બાદ ચીનને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી બિહારના છપરા જિલ્લાના જાણીતા રેતી કલાકાર અશોક કુમારે તેમના આર્ટવર્ક દ્વારા સરકારના પગલાની પ્રશંસા કરી છે.