ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચમોલીમાં બદ્રીનાથ હાઇવે પર લેન્ડસ્લાઇડ થતા જોશીમઠની નજીક રોડ જામ - ભુસ્ખલન

By

Published : Sep 24, 2021, 1:49 PM IST

Updated : Sep 24, 2021, 2:43 PM IST

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અનેક રોડ થયા બ્લોક ભારે વરસાદની સંભાવના ચમોલી : પ્રદેશમાં અત્યાર ધીમો-ધીમો વરસાદ થઈ રહ્યો છે. ચમોલીમાં વરસાદને કારણે બદરીનાથ હાઈવે-7 સૈલંગ અને જોશીમઠની વચ્ચે ઝડકુલાની પાસે પહાડ તુટવાના કારણે બાધિત થઈ ગયો છે. સ્કુલી બાળકો જાન જોખમમા નાખીને વિદ્યાર્થીઓ પહોચ્યા હતા. રસ્તો બંધ થવાને કારણે વાહનો અટવાય ગયા હતા. NH રસ્તાઓ ખોલવા માટે મશીન મોકલવામાં આવ્યા હતા. આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31,382 કેસ નોંધાયા, અડધાથી વધુ કેસ તો માત્ર કેરળમાં વિસ્તારમાં ઠંડી વધી ચમોલીમાં પાછલા દિવસે વરસાદ પછી ઉંચાઈ વાળા વિસ્તારમાં ઠંડી વધી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામીણ વિસ્તાર જોડાવા વાળા મોટરમાર્ગ બંધ થઈ ગયા છે. જિલ્લામાં કુલ 217 પૈકી, 196 મોટરવેને અત્યાર સુધી વાહનોની અવરજવર માટે સરળ બનાવવામાં આવ્યા છે. આ પણ વાંચો : ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં દોડઘામ, 2 વ્યક્તિઓ મૃત્યુ વરસાદની સંભાવના હવામાન કેન્દ્ર દેહરાદૂનની આગાહી હેઠળ, આજે (24 સપ્ટેમ્બર) રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનની આગાહી મુજબ, આજે ઉત્તરાખંડ રાજ્યના પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને કુમાઉ વિભાગમાં વાવાઝોડાની શક્યતા છે. તેને જોતા હવામાન વિભાગે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
Last Updated : Sep 24, 2021, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details