ઓડિશામાં ડુંગળીની બોરી રસ્તામાં વેરાણી, સ્થાનિકોએ કર્યો રસ્તો બ્લોક - મુંબઈ-કોલકાતા નેશનલ હાઈવે
ઓડિશા: બારગઢ જિલ્લામાં મુંબઈ-કોલકાતા નેશનલ હાઈવે લોકોએ બ્લોક કરી નાખ્યો છે. ડુંગળીની લારીમાંથી બોરી વેરાય જવાથી સ્થાનિક લોકોએ ડુંગળી લેવાના ચક્કરમાં નેશનલ હાઈવે બ્લોક કરી નાખ્યો છે અને મોંઘીદાટ કાર ધરાવતા લોકોએ પણ ડુંગળીની રીતસર લૂંટ ચલાવી હતી.