ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારત-ચીન તણાવ મુદ્દે કર્નલ જયબંસ સિંહ સાથે ETV BHARATની ખાસ વાતચીત - કર્નલ જયબંસ

By

Published : Jun 16, 2020, 7:32 PM IST

ન્યૂઝ ડેસ્ક : ભારત અને ચીન વચ્ચે તણાવ વધતો જઇ રહ્યો છે. ગલવન ખીણમાં પીછે હટ કરવાની પ્રક્રિયામાં બંને દેશના સૈનિક વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં સેનાના એક અધિકારી સહિત બે જવાન ઘાયલ થયા છે. આ તકે મુદ્દાને લઇને ETV BHARATના ન્યૂઝ એડીટર નિશાંત શર્માએ રિટાયર્ડ કર્નલ જયબંસ સિંહ સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details