શાહીન બાગના પ્રદર્શનકારીઓની ગૃહપ્રધાન શાહ સાથે મુલાકાત ના થઇ, વિરોધ યથાવત - શાહીન બાગ
નવી દિલ્હી: શાહીન બાગમાં નાગરિકતા સુધારા કાયદા, NRC, NPRના વિરોધમાં 63 દિવસેથી વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. એવું માનવામાં આવતું હતું કે, હવે વિરોધનો અંત આવશે, પરંતુ ગૃહપ્રધાન અમિત શાહને મળવાની મંજૂરી ન મળ્યા બાદ મહિલાઓ રાષ્ટ્રગીત ગાઇને પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો.