વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની રેકોર્ડ બૂકમાં સંદેશો લખ્યો - દાંડી મેમોરિયલ કમિટી
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને કરાવ્યો હતો. વડાપ્રધાને આશ્રમની મુલાકાત નોંધ બુકમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી બાપુને ભાવાંજલિ આપી હતી.
Last Updated : Mar 12, 2021, 1:13 PM IST