આઝાદી પર્વઃ PM મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો - Celebrated 74th Independence Day today
નવી દિલ્હી: દેશભરમાં 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. PM મોદી રંગીન સાફા અને ગમ્છાના માસ્ક સાથે રાજઘાટ પહોંચ્યા હતા. PM મોદી રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ લાલ કિલ્લાની પ્રાંચી પર પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું. વધુ માટે જુઓ વીડિયો