રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોનાર્કનાં સૂર્યમંદિરની મુતાકાતે - વર્લ્ડ હેરિટેજ
ઓડિશાના પૂરી જિલ્લાના કોનાર્કનું સૂર્યમંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક સ્થળ છે. 1984માં કોનાર્કના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સૂર્યમંદિરની મુલાકાતે છે.