દિલ્હી શાંત થઈ, અમર કોલોનીમાં નમાજ અદા કરાઈ, જુઓ વીડિયો - દિલ્હી હિંસામાં 40 થી વધુ લોકોના મોત
નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસાઓની ઘટનાઓ બાદ શુક્રવારે જુમ્માની પહેલી નમાજ અદા કરાઈ હતી. જેના માટે કડક સુરક્ષા બંદોબંસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ અમર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક સુરક્ષાની વચ્ચે નમાજ અદા કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, દિલ્હી હિંસામાં 42 લોકોના મોત થયા છે.
Last Updated : Feb 29, 2020, 9:48 AM IST