ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM મોદીની માતા હીરાબાએ પણ જનતા કરફ્યૂને આવકાર્યો - Heeraben clangs utensil

By

Published : Mar 22, 2020, 7:28 PM IST

Updated : Mar 22, 2020, 7:48 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોરોના વાઈરસને ડામવા માટે PM મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચે જનતા કરફ્યૂ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા જનતા કરફ્યૂના આહ્વાનને અદભૂત પ્રતિસાદ મળ્યો છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે સેવા કર્મીને બિરદાવવા અને તેઓને પ્રોત્સાહન આપવા માટે થાળી વગાડી, તાળી વગાડીને સન્માન આપવામાં આવ્યું હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ થાળી વગાડી PMની અપીલને આવકારી છે.
Last Updated : Mar 22, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details