કોરોનાથી છૂટકારો મેળવવા અંધશ્રદ્ધાનો સહારો, જૂઓ વીડિયો… - People following superstitious rituals to get rid of Corona
બેંગ્લોર: 'લોભીઓ હોય, ત્યાં ધૂતારા ભૂખે ન મરે' કહેવતને સાર્થક કરતા કિસ્સા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. કોરોનાથી છૂટકારો મેળવવા હજારો કિલો દહીંનો વેડફાટ, મરઘાઓની બલિ, હવન, પૂજાઓ સહિતની અંધશ્રદ્ધાનો લોકો સહારો લઈ રહ્યા છે.