ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીની ETV Bharat સાથેની ખાસ વાતચીત... - કોરોનાની લડાઈ

By

Published : May 8, 2020, 10:21 AM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોનાને લઇને ETV BHARAT દ્વારા કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આવું સંકટ પહેલી વખત આવ્યું છે. આ સંકટમાં આપણે રોજગારીને પણ કોરોનાથી સુરક્ષિત રાખવાની છે. આમાં ઘણી મુશ્કેલીઓ છે. માટે લોકડાઉન લાગૂ કર્યા પહેલાં પણ ઘણી ચિંતા કરવી પડી હતી. તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરીને જ વડાપ્રધાને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. મારે એટલું જ કહેવું છે કે, આપણો દેશ સંકટની સ્થિતિ છે. જેથી આપણે તમામ લોકોએ લડવું પડશે.

ABOUT THE AUTHOR

...view details