જમ્મુ-કાશ્મીર: આતંકી ફન્ડિંગ મામલે પુલવામામાં NIAની રેડ - NIAની રેડ
શ્રીનગર: NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી)એ જમ્મુ-કાશ્મીરમાં રેડ કરી છે. આ રેડ પુલવામા જિલ્લાના કરીમાબાદમાં ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે, NIAને મોટી સફળતા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પહેલા પણ ટેરર ફન્ડિંગનો મામલા સામે આવી ચૂંક્યા છે.