હૈદરાબાદના કોટીમાં ગુજરાતી પ્રગતિ સમાજ દ્વારા ગરબાનું આયોજન - garba from koti
હૈદરાબાદ: દેશભરમાં નવરાત્રી ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ગુજરાત સહિત વિવિધ જગ્યાએ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તેલંગાણાના હૈદરાબાદમાં પણ ગુજરાતી પ્રગતિ સમાજ દ્વારા ગુજરાતીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 81 વર્ષથી પ્રગતિ સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતીઓએ પોતાની પરંપરા સાચવીને મનમુકીને ગરબાની મજા માણી હતી
Last Updated : Oct 14, 2021, 4:17 PM IST