ગુજરાત

gujarat

ETV Bharat / videos

મધ્યપ્રદેશના શિવપુરીથી અમદાવાદ જઈ રહેલી બસે પલટી મારતા 12થી વધુ લોકો ઘાયલ - પોલીસ ઘટના સ્થળે

By

Published : Oct 5, 2020, 7:16 AM IST

મધ્યપ્રદેશ / શિવપુરી : જિલ્લાના કોલારસ વિસ્તાર નજીક બસે પલટી મારતા બસમાં સવાર 30 લોકોમાંથી 12થી વઘુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.અક્સ્માતનો ભોગ બનેલી બસ શિવપુરીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details