મોદી 2.Oના ઐતિહાસિક નિર્ણયો અને ચંન્દ્રયાન-2 ઘડીક હાટુ રહી ગયું... - રાષ્ટ્રીય સમાચાર
ન્યૂઝ ડેસ્કઃ 2019નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 2019નું વર્ષ ઐતિહાસિક રહ્યું છે. આ વર્ષમાં ઈતિહાસના પાના પર અનેક એવી ઘટનાઓ નોંધાઈ છે, જે સમગ્ર દેશ માટે યાદગાર રહેશે. ત્યારે આવો જાણીએ 2019ના વર્ષમાં બનેલી સૌથી મોટી ઘટનાઓ કે જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહી હતી.