ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનાર અમુલ્યાના ઘરે મોડી રાત્રે પથ્થરમારો - Pro-Pakistan slogan

By

Published : Feb 21, 2020, 1:59 PM IST

ચિકમગાલુરૂ: ગુરુવારે અમુલ્યા લિયોનના પિતા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેંગ્લુરૂમાં અસદુદીન ઓવૈસીની CAA વિરૂદ્ધની રેલીમાં પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. જે મામલે કેટલાક બદમાશોએ ગતરાત્રીના 7 કલાક આસપાસ ધર પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર બનાવને પગલે હાલમાં કેટલાક પોલીસ કર્મીને તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, અમુલ્યાને CAA રેલીમાં વાંધાજનક ટીપ્પણી અંગે 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details