MISS UNIVERSE HARNAAZ SANDHU : હરનાઝે મુવીમાં કામ અંગે શું કહ્યું જાણો... - મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી
હું એક અભિનેત્રી છું અને છેલ્લા પાંચ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છું. ઉપરાંત, હું બે પંજાબી ફિલ્મોમાં હતી. તેથી હવે હું ઉતાવળમાં નિર્ણય નહીં લઈશ. આગળનો નિર્ણય મારા પરિવાર અને ટીમ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે.