MISS UNIVERSE HARNAAZ SANDHU : જાણો હરનાઝે મોડેલિંગ ક્યાંરથી કર્યું શરૂ... - મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી
મેં 17 વર્ષની ઉંમરે મારું મોડેલિંગ શરૂ કર્યું. શરૂઆતમાં ચંદીગઢ, પંજાબ અને પછી દેશનું પ્રતિનિધિત્વ કર્યું. પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. જેમ જેમ હું આગળ વધતી ગઈ તેમ તેમ મેં મારી ભૂલો પર કામ કર્યું.