ગુજરાત

gujarat

ETV Bharat / videos

MISS UNIVERSE HARNAAZ SANDHU : હરનાઝની મિસ યુનિવર્સ સ્પર્ધા માટેની કેવી હતી તૈયારી જાણો તે બાબતે... - મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી

By

Published : Dec 26, 2021, 8:21 AM IST

મિસ યુનિવર્સ સ્પર્ધા માટે મારી પાસે 30 દિવસ હતા. તે મારા માટે પડકારજનક હતું, પરંતુ અશક્ય નહોતું. રોજીંદી ડાયટ, મેક-અપ, હેર, જીમ, ટ્રેનીંગ તેમજ વિવિધ શુટીંગ, મીટીંગો વગેરે. મેં જે મહેનત કરી તે મારા કામમાં આવી.

ABOUT THE AUTHOR

...view details