ગુજરાત

gujarat

ETV Bharat / videos

તેલંગણાની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો - chemical factory in Telangana

By

Published : Aug 23, 2020, 9:14 AM IST

હૈદરાબાદ: તેલંગણામાં વાયુ સેના એકેડમી પાસે આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવાની કામગીરી શરુ કરી છે. હાલ કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યાં નથી.

ABOUT THE AUTHOR

...view details