કનૈયાની 'દેશ બચાવો' સભા પર તંત્રની રોક, જુઓ વીડિયો - NPR
પટના: CPI નેતા કનૈયા કુમારની સભા પર તંત્રએ રોક લાગાવી છે. કનૈયા કુમારે બુધવારે પટનાના ગાંધી મેદાનમાં 'દેશ બચાવો' યાત્રાની શરૂઆત કરી હતી, પરંતુ સરસ્વતી પૂજાને ધ્યાને લઇ તંત્રએ સભાની મંજૂરી આપી નહોતી.
Last Updated : Jan 30, 2020, 12:41 PM IST