71મો ગણતંત્ર દિનઃ રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ધ્વજવંદન, જુઓ વીડિયો - RepublicDayIndia
નવી દિલ્હીઃ આજે દેશનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે 71મા ગણતંત્ર દિવસના સમારોહમાં રાજપથ પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 21 તોપની સલામી સાથે ધ્વજવંદન કર્યું હતું, વધુ માટે જુઓ વીડિયો