ગણેશોત્સવમાં ઘરે જ બનાવો સ્વાસ્થ્યવર્ધક મગની દાળના મોદક - મોદક રેસિપિ
મગની દાળના સ્ટફિંગ સાથેના આ મોદક તંદુરસ્ત અને સ્વાદિષ્ટ લાગે છે. ગોળ અને નાળિયેરના મિશ્રણથી મોદક બનાવવાથી તેની સુગંધ સારી આવે છે. ચોખાના લોટના ટેક્સ્ચરમાં મગની દાળનું સ્ટફિંગ ભરી મોદક બનાવવાથી લાભદાયી રહે છે. ઘણાં બધાં પોષક તત્વોથી ભરેલી આ મગની દાળ સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. આ રેસીપી હમણાં જ શીખો અને તમે આ મોદકને તંદુરસ્ત નાસ્તાના વિકલ્પ તરીકે પણ માણી શકો છો.