ગુજરાત

gujarat

ETV Bharat / videos

લતા મંગેશકર ગાયીકા સાથે એક અભિનેત્રી પણ, જાણો તેમની ફિલ્મો વિશે... - lata mangeshakar Song

By

Published : Feb 6, 2022, 10:13 AM IST

1929માં જન્મેલા લતા મંગેશકર (Lata Mangeshkar Passed Away) મરાઠી સંગીતકાર પંડિત દીનાનાથ મંગેશકર અને તેમની ગુજરાતી પત્ની શેવંતિની સૌથી મોટી પુત્રી હતી. કોકીલકંઠ ધરાવતા લતા દીદી તેના મંત્રમુગ્ધ અવાજથી હજારો બોલિવૂડ અને પ્રાદેશિક ગીતોને શણગાર્યા છે. આ ઉપરાંત, મોટા ભાગના લોકો અજાણ છે કે તેણીએ 1942 થી 1948 દરમિયાન 8 જેટલી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. ચાલો લતાજીને અભિનેત્રી તરીકેના તેમના યોગદાન પર એક નજર...

ABOUT THE AUTHOR

...view details