ગુજરાત

gujarat

ETV Bharat / videos

સંવિધાન 126મું સંશોધન-2019 બિલ: કિરીટ સોલંકીએ સરકારના વખાણ કર્યા - kirit solanki

By

Published : Dec 10, 2019, 7:02 PM IST

નવી દિલ્હી: લોકસભામાં શિયાળુ સત્ર દરમિયાન ગુજરાતના અમદાવાદના ભાજપ સાંસદ કિરીટ સોલંકીએ સંવિધાન 126મું સંશોધન-2019 બિલ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સંવિધાનમાં જે રીતે સાંસદોને અનામતની વ્યવસ્થા કરવામાં આવે છે, તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાથે સાથે જ તેમણે મોદી સરકારના પણ વખાણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details