કર્ણાટકમાં એક વ્યક્તિ 15 ફૂટ ઉંડા બોરવેલમાં પડ્યો, બચાવ કામગીરી શરૂ - 15-feet-deep hole as the land around the borewell
કર્ણાટક: ઉડુપી જિલ્લામાં એક વ્યક્તિ 15 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો છે. તેની ઓળખ રોહિત ખારવી તરીકે થઇ છે. હાલ તેને બચાવવાની કાર્યવાહી ચાલી રહી છે.