ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો, જૂઓ વીડિયો... - brink of destruction

By

Published : May 26, 2021, 7:52 PM IST

તમિલનાડુ: કન્યાકુમારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કુરૂમ્બના ગામની આસપાસમાં આવેલા પેરિઆકુલમ, કક્કૈકુલમ અને થામરૈકુલમ તળાવો સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા. ત્રણેય તળાવોની જળસંગ્રહ ક્ષમતા પૂર્ણ થઈ જતા ફિલ્ડ કોલોની વિસ્તારના 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details