ગુજરાત

gujarat

By

Published : Jun 9, 2021, 10:11 PM IST

ETV Bharat / videos

EXCLUSIVE : Jitin Prasad નું મુખ્યધારામાં સ્વાગત છે - જ્યોતિરાદિત્ય સિંધિયા

ભોપાલ : ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ( UP Assembly Elections ) અગાઉ કોંગ્રેસના સાંસદ ( Member of Parliament ) જિતિન પ્રસાદ ( Jitin Prasad ) 'પંજો' છોડીને 'કમળ' સાથે જોડાયા છે. જેને લઈને ETV Bharat દ્વારા થોડા સમય પહેલા જ આ રીતે ભાજપમાં જોડાયેલા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ( jyotiraditya scindia ) સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જૂના સાથી હતા. તેમનું મુખ્યધારામાં સ્વાગત છે.

ABOUT THE AUTHOR

...view details