JNUમાં વિદ્યાર્થી આંદોલન યથાવત, ABVPએ કર્યો પરીક્ષાનો વિરોધ - આંદોલન
નવી દિલ્હી : JNUમાં ચાલી રહેલું આંદોલન પુરૂ થવાનુ નામ નથી લઇ રહ્યું. ક્યારેક વિદ્યાર્થી સંગઠનો તો ક્યારેક ટીચર્સ આંદોલન પર ઉતરી આવે છે, ત્યારે હાલમાં ફરી ABVPના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓનું કહેવુ છે કે 90 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી છે. તંત્રના કહ્યા બાદ ઓનલાઇન પરીક્ષા આપી હતી. જો JNU વિભાગ ફરી પરીક્ષા અંગે વાત કરશે તો તેનો ABVP વિરોધ કરશે.