ITBPના જવાનોએ 14 હજાર ફૂટની ઉંચાઇએ યોગ કર્યા - ITBPના જવાનોએ 14 હજાર ફૂટની ઉંચાઇએ યોગ કર્યા
ઉત્તરાખંડ : વિશ્વ યોગ દિવસ પર બદ્રીનાથ ધામના માણા ગામ નજીક ભારત ચીન સરહદ પર સ્થિત ITBPના જવાનોએ 14 હજાર ફૂટની ઉંચાઇ પર આવેલા વસુધારા ગ્લેશિયર પર યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.